Contact Us

 Our office
શ્રી દસકોશી વિશ્વકર્મા ગજજર સમાજ
સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલની સામે,સારખેજ ધોલકા રોડ,
મું.કાસિન્દ્રા, અમદાવાદ,૩૮૨૨૧૦
daskoshigajjarsamaj@gmail.com
wordpress themes

About Us

દસકોશી ગજજર સમાજ એટલે દસકોષ અંદાજીત ૨૫ કિલોમીટર ની ત્રિજ્યા ના ગજજર સમાજ દ્વારા નક્કી થયેલ ગામોનો સમૂહ અથવા ગોળ છેલ્લા ત્રિસેક વર્ષમાં જ્ઞાતિ પ્રથા રીવાજો માં ફેરફાર થતા ગોળ ના અભિગમો બદલાતા ગયા અન્ય સમજો એ ફેરફાર કરી સંગઠનો જાળવી રાખ્યા પણ આપણા દસકોશી સમાજે આ દિશામાં કાંઈ વિચાર્યું નહીં તેથી સુસુપ્ત અવસ્થા આવી ગઈ.

View details »

Social links